- Последний пост
- 10 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 1
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 213
- 1/48двое суток
- 244
- 1/72трое суток
- 263
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
https://singingfiles.com/show.php?l=0&u=2517861&id=75154
*જિંદગી તું બહુ ખુબસુરત છે..* *એટલે મેં તને વિચારવાનું બંધ અને જીવવાનું શરુ કરી દીધું છે..* *અમુક જ ખાસ હોય છે આપણા..* *જે આપણા અવાજથી જ સુખ દુઃખ ની પરખ કરી લે..✍️💞❣️* *શુભ સવાર..💐☕️☕️*
ભવિષ્ય એટલે બીજું કઈ જ નથી, પણ વર્તમાનમાં કરેલા આપણા કાર્યોનું પરિણામ છે...!
видео или голосовое, без подписи
ચંદન કરતાં વંદન વધારે શીતળ હોય છે યોગી થવા કરતા ઉપયોગી થવું વધારે હોય છે સાહેબ પ્રભાવ સારો હોય એના કરતાં સ્વભાવ સારો હોય એ વધારે જરૂરી છે 🌹 Good Morning 🌹
જેમ ભોજન પૂરું થાય છે ત્યારે થાળી ગંદી દેખાય છે તેવી જ રીતે જ્યારે લોકો નો મતલબ પૂરો થઈ જાય છે ત્યારે તેમને ફક્ત તમારી અંદર ખામીઓ જ દેખાય છે..!!
હિસાબ રાખતા શીખો; લોકો ગમે ત્યારે પૂછી લે છે તમે મારા માટે શું કર્યું..? જેની માટે તમે બધું જતું કરો છો; છેલ્લે એ વ્યક્તિ તમને જ જતા કરી દે છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻
જો હાર માનશો તો હાર મળશે, જો કોશિશ કરશો તો રસ્તા હજારો મળશે...! જય શ્રી કૃષ્ણ 🙏🏻
લાંબો પથ ને રસ્તા કાચા, એક મુસાફર અને લાખ લબાચા, પારંપારિક છે સૌના ઢાંચા અને સૌ માને છે ખાલી પોતે જ સાચા
પ્રભુના દરબારમાં માંગણીઓ નહિ પણ લાગણીઓ લઈને જજો અણધાર્યા કામ પણ પૂર્ણ થઈ જશે. 🌼શુભ સવાર🌼
આ ધબકારાનું નસીબ પણ કેટલું ટૂંકું..? ધડકે ક્ષણવાર 'ને જીવાડે હજારવાર..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻
“લાગણી” શોધાય નહીં, બોલાય નહીં, સંભળાય નહીં, લખાય નહીં, પૂછાય નહીં, બસ અનુભવાય...!
આંખો ત્યાં જ નબળી પડે, જ્યાં આંખને ગમતું કોઈ હોય અને મન ત્યાં જ હળવું થાય, જ્યાં મનગમતું કોઈ હોય...✨🥀😊
ભલે સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય, પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻
“રોટલી” અને “રૂપિયો” રાશી તો બંનેની એક જ છે, પણ રોટલી ભૂખને સંતોષે છે, જ્યારે રૂપિયો ભૂખ વધારે છે....!
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો. – અનિલ જોશી
ચા બનાવતી વખતે સૌથી પહેલા જરૂર પડતી ચા પત્તીને જેમ ચા બની ગયા બાદ સૌથી પહેલા ગરણી મુકીને દૂર કરી દેવામાં આવે છે,,, દુનિયામાં મોટાભાગના લોકો પણ આપણી સાથે એવું જ કરે છે.....!
તારા ગાલને સ્પર્શીને પવન પણ કહી ગયો, આ લટ પાછળ તો આખો જમાનો બરબાદ થઈ ગયો.
કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું એ સફળતા નથી. પણ.કોઈ વ્યક્તિને સમ્માન આપી. જીતી લેવી એ જ સાચી સફળતા છે.. 💐 શુભ સવાર 💐
ખોટા આક્ષેપો સામે સફાઈ આપવા પાછળ ઊર્જા અને સમય બગાડવાને બદલે, એ જોવું વધારે યોગ્ય છે કે કોણ તમારા પર અવિશ્વાસ કરે છે, જેથી તમે તમારા જીવનમાંથી તેવા નકારાત્મક લોકોને દૂર કરી શકો.